Helpline 91 281 2386382
Important Notice -Assignment Project - SEM 6

તા. ૧૩/૦૩/૨૦૨૫ થી તા. ૧૮/૦૩/૨૦૨૫ દરમ્યાન લેવાનાર બી.કોમ.સેમેસ્ટર -૬ ના એસાઇન્મેન્ટનો સમય સવારે ૮:૩૦ થી ૧૦:૦૦ નો રહેશે. જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.